Monday, October 8, 2012

સરદાર વલ્લભભાઈ પટેલ


જન્મની વિગત ઓક્ટોબર ૩૧, ૧૮૭૫
નડીઆદ, ગુજરાત, ભારત
મૃત્યુની વિગત ડિસેમ્બર ૧૫ ૧૯૫૦
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
મૃત્યુનું કારણ હ્રદયરોગનો હુમલો
રહેઠાણ કરમસદ
રાષ્ટ્રીયતા ભારતીય
હુલામણું નામ સરદાર
નાગરીકતા ભારતીય
વ્યવસાય વકિલાત
વતન કરમસદ
ખિતાબ ભારત રત્ન (૧૯૯૧ - મરણોપરાંત)
ધર્મ હિન્દુ
જીવનસાથી ઝવેરબા
સંતાન મણિબેન પટેલ, ડાહ્યાભાઇ પટેલ
માતા-પિતા લાડબા, ઝવેરભાઈ પટેલ

No comments:

Post a Comment